Sunday, 5 June 2016

મેકઅપ ટીપ્સ



       
           મેકઅપ ટીપ્સ 


મેકઅપ કરવા નો શોખ હરેક સ્ત્રી ને હોય છે પરંતુ કઇ રીતે કરવો તથા કઇ સાવધાની રાખવી તેની જાણકારી રાખવી જરૂરી છે.
 
Ø      મેકઅપ હમેશા પ્રકાશ કે બારી પાસે ઉભા રહીને કરવો જેથી કરી ને ઉજાસ આવે, બને તો ડ્રેસિંગ ટેબલ પાસે બલ્બ લગાડવો .

Ø      હમેંશા એક જ શેડ ની લિપસ્ટીક ન લગાડો. નવા નવા શેડ્સ વાપરવા. આના થી તમે યંગ અને મોડઁન દેખાશો. 

Ø      અઠવાડિઅ માં એક વાર ચહેરા ને મેકઅપ વગર નો રાખો. મેકઅપ વગર ચહેરા ને જોવાની આદત રાખો. આના થી ખબર પડશે કે તમે કેટલા સુંદર દેખાવ છો.

Ø      તમારા મેકઅપ બ્રશને સાફ રાખો. અઠવાડિયે એક વખત ધોવુ. જો બ્રશ સુકાઇ જશે તો લિપસ્ટીક સરખી રિતે નહિ લાગે. 

Ø      સૌદર્ય પ્રસાધનો ખરીદતી વખતે ગુણવત્તા ને ધ્યાન માં રાખો. 

Ø      મેકઅપ હમેંશા હળવા હાથે કરો. ત્વચા ને નુક્શાન ન થાય તેનુ ધ્યાન રાખો.

Ø      સવાર સાંજ હોઠ પર લિપ બામ લગાડો.

Ø      ફાઉન્ડેશન લગાડયા પછી છુટ્ટો પાવડર લગાડો.

મેકઅપ ટીપ્સ


        મેકઅપ ટીપ્સ